ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે વડોદરામાં બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે. આ ગંભીર અકસ્માતની ઘટનામાં એક મહિલાએ અને એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે.
માહિતી માહિતી મુજબ મહિલા વહેલી સવારે દૂધ લેવા માટે નીકળી હતી. ત્યારે ત્યાંથી પૂરપાડ ઝડપે જતા બાઈક ચાલકે મહિલાને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતની ઘટનામાં મહિલા અને બાઇક સવાર યુવક બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ કારણોસર બંનેનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. આ અકસ્માતની ઘટના વડોદરા શહેરના જુના પાદર રોડ પર વહેલી સવારે બની હતી. સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
હાલમાં આ ઘટનાના પર ખુબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યા છે. વિગતવાર વાત કરીએ તો અકસ્માતની ઘટના બન્યા બાદ સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ 108 ને બોલાવીને બંનેના મૃતદેહને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મૃત્યુ પામેલી મહિલાનું નામ મંજુલાબેન ભીખાભાઈ પટેલ હતું. મંજુલાબેન વહેલી સવારે દૂધ લેવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન અક્ષર ચોક તરફથી આવી રહેલી એક બાઈક ચાલકે મંજુલાબેનને જોરદાર ટક્કર મારી હતી.
ટક્કર એટલી જોરદાર હતી કે મંજુલાબેન અને બાઈક સવાર રાઘવ સુબોધભાઈ ખેરસીંગર નામના યુવકે ઘટના સ્થળે જ પોતાનો જીવ ગુમાવ્યો હતો. મંજુલાબેનનું અને રાઘવભાઈનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. આ ભયંકર અકસ્માતની ઘટના સ્થળે નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સમગ્ર અકસ્માતની ઘટના બન્યા બાદ બંને મૃતકોના પરિવારના લોકો વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.
અકસ્માતમાં બે લોકોનું મોત થતા છે. બંનેના હસતા ખેલતા પરિવારમાં તમે છવાઈ ગયો છે. મળતી માહિતી મુજબ મંજુલાબેને સવારે છ વાગ્યાની આસપાસ દૂધ લેવા માટે નીકળ્યા હતા.
વડોદરામાં દૂધ લેવા નીકળેલી મહિલાને ઝડપી બાઈકે હવામાં ઉડાડી, મહિલા અને બાઈક ચાલકનું તડપી તડપીને મોત… જુઓ મોતનો ધ્રુજાવી દેતો વિડિયો… pic.twitter.com/jyydtxM3Ih
— news website (@GIFTCODES4) March 18, 2023
આ દરમિયાન તેમની સાથે એક નાની બાળકી પણ હતી. આ દરમિયાન રસ્તામાં મંજુલાબેનને ગંભીર અકસ્માત નડ્યો હતો અને અકસ્માતની ઘટનામાં તેમનું મૃત્યુ થયું હતું. ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. પોલીસે સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફરી એક વખત ઓવર સ્પીડના કારણે બે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.